એક વાર કોઇ સાધુ કોઇ શેઠના ઘરે રાતવાસો કરવા આવ્યા. સાધુ હજી કાચા હતા. સવારે શેઠાણીએ તેમના માટે પાણી કાઢી ન્હાવા માટે કહ્યું તો સાધુએ કહ્યું કે સ્નાનની મારે કોઇ જરૂર નથી હું તો જ્ઞાનવારિથી નહાયેલો છું.
શેઠાણી પામી ગયા કે સાધુ આળસું છે. તેમણે જમતી વખતે સાધુની રસોઇ તીખી બનાવી. સાધુએ મોમાં કોળિયો લેતા જ પાણી માંગ્યું. શેઠાણી એ તુરંત કહ્યું કે હવે જ્ઞાનવારિ પીવો.
[Ref: Swadhyay Pravachan]
Recent Comments